• News & Updates
  • ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ

    ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ

    ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ

    મીત્રો, ગુજરાતનું ધોલેરા, જે ભારત ની સૌથી મોટી ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બની રહ્યું છે. એ હવે AI નું મહત્વ નું કેન્દ્ર બનવા માટે બવ જ ઝડપથી તૈયારીઓ કરી રહ્યું છે.

    ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ | L&T Vyoma સાથે મોટો MoU

    ગુજરાત સરકારે L&T Vyoma ની હારે 25,000 કરોડ નો ઐતિહાસિક MoU કર્યો છે, જેના માટે ધોલેરા SIRમાં 250 MWનું વિશ્વસ્તરીય ગ્રીન AI-રેડી હાઈપરસ્કેલ ડેટા સેન્ટર બનશે. આ પ્રોજેક્ટ 2028 થી શરુ થાશે, અને AI cloude computing અને data centers માટે જોરદાર પર્યાવરણ બનશે. આનાથી ધોલેરા ખાલી Business hub નહિ પણ, Technology નું પણ hub બનશે.

    ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ | સ્માર્ટ ઇન્ફ્રા અને સેમીકોન સિટી

    920 sq km માં ફેલાયેલું ધોલેરા દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર નો બવ જ મહત્વ નો ભાગ છે.આયા સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સોલાર PV સેલ્સ જેવા ક્ષેત્રો માટે ‘સેમિકોન સિટી’ તૈયાર થાય છે. 

    AI માટે ગ્રીન ટેક અને જોબ્સ

    ભારત AI ટેલેન્ટ પાવરહાઉસ બને છે એટલે ગુજરાતે 850 કરોડ નું બજેટ આપ્યું. આ ડેટા સેંટર થી હજારો નોકરીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન બવ જલ્દી થી આગળ વધશે. પર્યાવરણને અનુરૂપ ગ્રીન ટેકથી ધોલેરા ઇન્ડિયા AI મિશનને મજબૂત કરશે. 

    ભવિષ્ય ની opportunity

    1.1 મિલિયન વસ્તીવાળું આ હબ 1 લાખ કરોડના પ્રોજેક્ટ્સથી ભરાશે. ધોલેરાનું યુનિક મોડલ વિશ્વમાં AI રિવોલ્યુશનને નવી ઊંચાઈ આપશે, જે ગુજરાતને ટેક મેપ પર સ્થાપિત કરશે.

    Dholera Become Global AI Hub

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *