Krish Parmar - AI Expert
AI નો પ્રશ્ન છે?
Krish ને પૂછો.
Completed B.Tech with Specialization in AI.
આ Consultation તમારા માટે છે જો...
તમે Student છો
AI ની મદદ થી study, notes, research, presentations અથવા learning better કરવી છે.
તમે Professional છો
તમારા daily work માં AI નો smart અને practical ઉપયોગ શીખવો છે.
તમે Content Creator છો
AI ની મદદ થી content ideas, scripts, captions, images અથવા videos માં મદદ જોઈએ છે.
AI સમજવામાં Confusion છે
ChatGPT, Gemini અથવા બીજા AI tools માંથી શું અને ક્યારે use કરવું તે સમજાતું નથી.
AI Tool વિશે Help જોઈએ છે
તમારા use-case માટે કયું AI tool યોગ્ય છે તે સમજવું છે.
AI શીખવું છે
AI ક્યાંથી શરૂ કરવું અને આગળ શું શીખવું તે અંગે clear direction જોઈએ છે.
તમે કઈ પ્રકારની AI Problem લઈને આવી શકો છો?
AI Basics
AI concepts, AI કેવી રીતે કામ કરે છે અને basic AI questions.
ChatGPT & AI Tools
ChatGPT, Gemini, Claude અને અન્ય AI toolsનો યોગ્ય ઉપયોગ.
Prompting
Better prompts લખવા અને AI માંથી better output મેળવવો.
AI for Students
Study, notes, research, presentations અને learning.
AI for Professionals
Daily work, productivity, research અને practical AI usage.
AI for Content Creation
Content ideas, scripts, captions, images, videos અને creative workflows.
AI Career & Learning
AI skills, learning roadmap અને AI career direction.
AI Productivity
તમારા daily tasks માં AI નો smart ઉપયોગ.
Other AI Problem
જો તમારી problem કોઈ specific category માં fit ન થતી હોય તો પણ તમે તેને form માં explain કરી શકો છો.
આ Consultation માં શું નથી?
નીચેની બાબતો આ consultation નો ભાગ નથી.
તમારી જરૂરિયાત પ્રમાણે Session પસંદ કરો
Quick AI Help
30 Minutes
- 1-to-1 Gujarati consultation
- 1 AI question
- Practical guidance
- Relevant AI tool suggestions
- Clear next steps
AI Guidance
60 Minutes
- 1-to-1 Gujarati consultation
- 2 AI questions
- Practical guidance
- Tool recommendations
- Problem-specific explanation
- Next-step guidance
AI Deep Dive
90 Minutes
- 1-to-1 Gujarati consultation
- Multiple AI questions
- In-depth practical guidance
- Relevant AI tool recommendations
- Problem-specific solutions
- Important prompts used during the session
- Clear action points
Session માં શું થશે?
તમારી Problem સમજશું
સૌ પ્રથમ તમારી actual situation અને goal સમજવામાં આવશે.
Problem ને Analyze કરીશું
તમારી હાલની રીત, AI tool, prompt અથવા workflow ને સમજશું.
Practical Solution
તમારી problem પ્રમાણે suitable solution સમજાવીશું.
Live Demonstration
જરૂર હોય તો screen share દ્વારા practically બતાવીશું.
Next Steps
Session પછી આગળ શું કરવું તેની clear direction મળશે.
