About Us

AI Mitra Gujarati - Learn AI in Gujarati

હેલો મિત્રો, કેમ છો?

હું Krish Parmar – Founder of  AI Mitra Gujarati.

AI Mitra Gujarati એ શું છે?- એ ગુજરાતી ભાષા માં AI, Technology, Tools, Websites અને Online Earning આવા ઘણા બધા ટોપિક વિષે સરળ ભાષા માં સમજાવતું એક પ્લેટફોર્મ છે. 

આ વેબસાઈટ શરુ કરવાનો મુખ્ય હેતુ એક જ હતો : 

  • ગુજરાતી લોકો માટે AI & Technology સરળ બનાવવી 

આજે AI દુનિયાને બવ જલ્દી થી બદલી રહ્યું છે, પણ મોટાભાગની માહિતી English અને Technical ભાષા માં હોય છે.

ઘણા ગુજરાતી લોકો AI શીખવા માંગે છે, પણ સરળ ગુજરાતી ભાષા માં સાચી માહિતી મળતી જ નથી.

એટલા માટે મેં શરુ કર્યું – “AI Mitra Gujarati” 

My Story – મારી Blogging Journey

મારી Blogging Journey ને હજી થોડોક જ સમય થયો છે, પણ AI & Technology પ્રત્યે નો મારો ઇન્ટરેસ્ટ બવ જૂનો  છે.

હું રોજ નવા-નવા  AI Tools, ChatGPT Features, Future Technology અને Online Earning Ideas વિશે શીખતો રહ્યો છું.

જ્યારે મેં જોયું કે ગુજરાતી ભાષામાં AI વિશે Quality Content ખૂબ ઓછા છે, ત્યારે મેં વિચાર્યું:

“ગુજરાતી લોકો માટે પણ એક એવું AI Platform હોવું જોઈએ જ્યાં Artificial Intelligence સરળ ભાષામાં શીખી શકાય.” 

એ જ વિચારથી મેં બનાવ્યું —  AI Mitra Gujarati 

અમે કયા Topics Cover કરીએ છીએ?

AI Mitra Gujarati પર તમને ઘણા Importent AI અને Technology Topics વિશે માહિતી મળશે. 

  • Artificial Intelligence
  • ChatGPT Gujarati
  • Google Gemini
  • AI Tools 
  • AI Websites
  • AI Apps 
  • Online Earning
  • Automation
  • Future Technology
  • Prompt Engineering
  • Blogging
  • AI for Students
  • Technology Updates
  • Digital Skills 

અમે સતત નવા AI Tools અને Future Technology વિશે માહિતી શેર કરતા રહીએ છીએ જેથી ગુજરાતી લોકો નવી દુનિયા સાથે Update રહી શકે. 

Beginner-Friendly AI Learning

જો તમને લાગે છે કે AI બવ જ મુશ્કેલ છે, તો તમે સાચી જગ્યાએ આવ્યા છો 

AI મુશ્કેલ નથી.
તેને સમજાવવાની રીત મુશ્કેલ હોય છે.

AI Mitra Gujarati નો હેતુ એ જ છે — AI ને સરળ બનાવવો.

અહીં દરેક Tutorial Step-by-Step અને સરળ ભાષામાં સમજાવવામાં આવે છે જેથી કોઈપણ Beginner સરળતાથી શીખી શકે.

Why Trust AI Mitra Gujarati?

Internet પર ઘણી AI Websites ઉપલબ્ધ છે, પરંતુ ઘણી માહિતી Beginners માટે ખૂબ મુશ્કેલ હોય છે.

AI Mitra Gujarati પર અમે પ્રયત્ન કરીએ છીએ:

  • Original Content
  • Beginner-Friendly Learning
  • Siple Gujarati Language
  • Honest AI Tools Reviews
  • Real Experience based Tutorials 
  • Helpful Information

અમારો મુખ્ય Focus Quality અને Trust પર છે.

Founder – Krish Parmar

Krish Parmar - Founder of AI Mitra Gujarati

Krish Parmar
Founder – AI Mitra Gujarati
Learn AI in Gujarati

Visitors માટે ખાસ Message

જો તમે AI શીખવા માંગો છો પણ English કે Technical Language ના કારણે મુશ્કેલી અનુભવો છો…

તો AI Mitra Gujarati તમારા માટે જ બનાવવામાં આવ્યું છે.

અહીં તમે સરળ ગુજરાતી ભાષામાં AI, ChatGPT, AI Tools અને Future Technology વિશે શીખી શકો છો.

અમારો પ્રયત્ન હંમેશા રહેશે કે તમને Helpful, Simple અને Trustworthy માહિતી મળે.

“AI Mitra Gujarati makes AI and Technology simple for every Gujarati.”