હેલો મિત્રો,

સ્વાગત છે તમારું “AI Mitra Gujarati ” માં!
- તમારો પોતાનો AI મિત્ર!

શું તમે જાણો છો કે અહીં તમને શું શું શીખવા અને જાણવા મળશે?

જો તમને નવી નવી Technology અને AI Tools  વિષે જાણવા માંગતા હોય તો તમે પરફેક્ટ પ્લેટફોર્મ પર આવ્યા છો.

અહીં તમને AI & Technology, AI Tools, AI for Productivity, નવા નવા AI News & Updates આજ રીતે ઘણા બધા ટોપિક તમને ગુજરાતી માં શીખવા અને જાણવા મળશે, નય કે કોઈ અંગ્રેજીના મોટા મોટા શબ્દો, નય કે કોઈ ટેકનીકલ ભાષા,

અહીં તમને માત્ર સીધી,સ્પષ્ટ અને સરળ ભાષા માં જ શીખવા અને જાણવા મળશે.

શું તમે વિદ્યાર્થી છો, ઘર બેઠા કંઈક નવું શીખવા માંગો છો, બિઝનેસ કરો છો અથવા ફક્ત ટેકનોલોજી થી પૈસા કમાવા માંગો છો તો આ પ્લેટફોર્મ તમારા માટે જ છે. 

અમે જાણીયે છીએ કે આજના જમાના માં AI નો  દરેક જગ્યા એ ઉપયોગ થાય છે – પણ ઘણા ગુજરાતી ભાષીઓને અંગ્રેજી માં સમજવું મુશ્કેલ લાગે છે. તેથી અમે નક્કી કર્યું : “અમે સરળ ગુજરાતી ભાષા માં AI & technology વિષે બધું જ શીખવાડશું”- તેથી અમારી સાથે જોડાઈ રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *