60 Practical AI Workflows for Students

Rated 5.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

₹99.00

ભણવા માટે AI વાપરવાની 60 તૈયાર workflow — સરળ ગુજરાતીમાં, step-by-step.
ChatGPT · Gemini · NotebookLM · 128 પાનાં · screenshots અને copy-paste prompts સાથે.
Payment પછી તરત download.

SKU: AMG-EB-001 Category:

આ E-Book શું છે?

આ 128 પાનાંની PDF છે, જેમાં ભણતર માટે AI વાપરવાની 60 તૈયાર workflow આપેલી છે — એકદમ સરળ ગુજરાતીમાં, step-by-step. કોઈ technical ભાષા નહીં. વાંચો, એમાં આપેલો prompt copy કરો, અને આજે જ વાપરવાનું શરૂ કરો.

મોટા ભાગના વિદ્યાર્થીઓ AI માંથી જવાબ copy-paste કરે છે અને શીખતા નથી. આ બુક એનાથી ઊલટું શીખવે છે — સાચી પ્રક્રિયા, જેથી AI જવાબ આપવાને બદલે સમજાવે.

આ E-Book માં તમને શું મળશે?

  • 60 practical workflows — 20 ChatGPT, 20 Gemini અને 20 NotebookLM માટે
  • 128 પાનાંની PDF, screenshots સાથે — દરેક step ક્યાં click કરવું તે દેખાય
  • તૈયાર prompts — copy કરો અને સીધા વાપરો
  • Verification guide — AI નો જવાબ સાચો છે કે ખોટો તે કેવી રીતે ચકાસવું
  • Prompt cheat sheet — સારો prompt લખવાની રીત, એક જ પાનામાં
  • કયું AI tool ક્યારે વાપરવું — સરખામણીનું ટેબલ અને 30-સેકન્ડની decision guide
  • FAQ — વિદ્યાર્થીઓના સૌથી સામાન્ય પ્રશ્નોના જવાબ

દરેક workflow માં આ બધું આપેલું છે

  1. વિદ્યાર્થીની સમસ્યા શું છે
  2. કયું AI tool વાપરવું
  3. એ tool નું કયું feature વાપરવું
  4. AI ને શું reference આપવું
  5. Step-by-step પ્રક્રિયા, screenshot સાથે
  6. તૈયાર prompt (copy-paste)
  7. પછી શું પૂછવું — follow-up પ્રશ્નો
  8. જવાબ સાચો છે કે નહીં તે કેવી રીતે verify કરવું, અને એક pro tip

1 review for 60 Practical AI Workflows for Students

  1. Rated 5 out of 5

    Tirth Parmar –

    Very nice !
    Helpful to students 😄

Add a review

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top