Jio AI Free Course with Certificate | Registration Guide 2026 Meta

Introduction of Jio AI Free Course with Certificate

આજ ના સમય માં AI માત્ર buzzword નથી રહ્યું, હવે AI એ  આપણી જરૂરિયાત બની ગયું છે. 

AI ને સમજવું અને શીખવું એ બધા લોકો માટે ફાયદા કારક છે, એટલે એને ધ્યાન માં રાખી ને Reliance JIO એ Jio AI Free Course with Certificate લોન્ચ કર્યો છે. આ course completely beginner-friendly બનાવવામાં આવ્યો છે. 

AI Classroom Foundation Course એ Jio Institute દ્વારા બનાવવામાં આવેલો છે. અને ખાસ કરી ને આ course 12 Indian languages માં બનાવવામાં આવેલો છે.

આ course ને 4 week માં વહેંચવામાં આવ્યો છે. 

Week 1: AI Basics & Prompt Engineering

Week 2: AI for Learning & Creativity 

Week 3: AI for Building & Communication 

Week 4: Your AI Project – AI ને Teammate તરીકે use કરવું

Jio AI Classroom Foundation Course માટે Registration કેવી રીતે કરવું એ Step-by-Step સમજીએ

Step 1: Jio AI Free Course Registration કરવા માટે સૌથી પેલા નીચેના બટન પર ક્લિક કરો.

jio AI Course with Certificate

Step  2: હવે, નીચેના Register for free બટન પર ક્લિક કરો.

Step  3: અહીંયા, તમારી Contact Details ભરો. અને પછી Proceed ના બટન પર ક્લિક કરો

jio AI Course with Certificate

Step  4: હવે તમારું registration થઈ ગયું તો, Jio AI Free Course login કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Step  5: Login થયા પછી, તમને આ રીતે ડેશબોર્ડ દેખાશે. જેમાં Available Courses માં તમને AI Foundation Course દેખાશે, એના પર ક્લિક કરો. અને નીચેના Enroll બટન પર ક્લિક કરો.

Step  6: હવે તમારું Cours નું પેજ ઓપન થશે, એમાં તમને Enter Session નું બટન દેખાશે એના પર ક્લિક કરો.

jio AI Course with Certificate

Step  7: હવે, તમારો Course start થઈ જશે, અને તમે એક પછી એક lecture જોય શકશો.

jio AI Course with Certificate

આ આખો course complete કર્યા પછી તમને Jio તરફ થી એક certificate પણ મળશે. તો આજે જ આ કરશે માં રેજિસ્ટર કરો, અને તમારી સ્કિલ ને improve કરો.

શું તમારે AI થી તમારો avatar બનાવી ને વિડિઓ બનાવવા છે? તો આ જોવો. 👇

 

How to Find Reels Topic?

1 thought on “Jio AI Free Course with Certificate | Registration Guide 2026 Meta”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top