Reel Caption & Hashtag Generator
રીલ માટે કેપ્શન અને હેશટેગ શું કામ જરૂરી છે?
Instagram પર Reel બનાવવી એ એક વાત છે, પણ એને યોગ્ય લોકો સુધી પહોંચાડવી એ બીજી વાત છે. તમે ગમે તેટલી સારી Reel બનાવી હોય, પણ જો એના Caption અને Hashtags બરાબર નો હોય, તો Instagram માટે તમારા content નો topic અને target audience સમજવો અઘરો બની શકે છે.
SEO-optimized Caption તમારા Reel ના topic ને clear કરવામાં અને relevant keywords દ્વારા discoverability વધારવામાં મદદ કરી શકે છે, જ્યારે relevant Hashtags તમારા content ને યોગ્ય niche અને interested audience સાથે connect કરવામાં મદદ કરી શકે છે. એટલે Reel upload કરતી વખતે Caption અને Hashtags ને માત્ર formalities તરીકે નહીં, પણ તમારા Instagram content strategy નો મહત્વનો ભાગ માનવો જોઈએ.
Caption અને Hashtag બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Step 1: સૌથી પેલા, તમારા મોબાઈલ આ ChatGPT એપ્લિકેશન ઓપન કરો.
Step 2: હવે, આ પ્રોમ્પ્ટ પેસ્ટ કરો, અને પછી આ સેકશન માં તમારા વિડિઓ નો ટોપિક, શોર્ટ માં ઇન્ફોરમેશન એડ કરો.
PROMPT
You are an expert Instagram Reels SEO & Viral Content Strategist.
I will provide my Reel Topic and Short Information below.
REEL TOPIC:
[Enter your Reel Topic here]
SHORT INFORMATION:
[Enter 1–2 lines describing your Reel here]
Based on this information, create:
### 1. SEO + Viral Caption
– Write ONE highly engaging Instagram Reel caption.
– Maximum 2 short lines only.
– Make it catchy, curiosity-driven and easy to understand.
– Naturally include relevant keywords from my topic for better Instagram SEO.
– Make it sound human, not robotic or AI-generated.
– Keep it short and scroll-stopping.
– Do not add hashtags inside the caption.
### 2. Top 5 Viral Hashtags
– Give exactly 5 hashtags related to my Reel topic.
– Choose relevant, popular and trending hashtags.
– Mix broad + niche hashtags.
– Do NOT use random or unrelated hashtags.
– Write all 5 hashtags in one line.
### OUTPUT FORMAT:
🔥 CAPTION:
[Maximum 2-line caption]
🚀 TOP 5 HASHTAGS:
#hashtag1 #hashtag2 #hashtag3 #hashtag4 #hashtag5
IMPORTANT:
– Do not give explanations.
– Do not give alternatives.
– Do not give extra text.
– Give only the caption and exactly 5 hashtags.
Step 3: એટલે ChatGPT તમને આ રીતે Caption અને Hashtag આપી દેશે.
હવે તમે પણ આ simple Reel Caption & Hashtag Generator Prompt નો ઉપયોગ કરીને તમારા દરેક Reel માટે SEO-friendly Caption અને relevant Hashtags બનાવી શકો છો.
તમારે ફક્ત Reel નો Topic અને Short Information આપવાની છે, બાકીનું કામ ChatGPT કરી દેશે!
જો તમને આ Prompt useful લાગ્યો હોય, તો તેને Save અને Share કરવાનું ભૂલતા નહીં.
