ChatGPT vs Claude - Which is Best in 2026?
હેલો મિત્રો, કેમ છો?
આજ કાલ, AI-Chatbot વાપરતા-વાપરતા માથા નો દુખાવો થય જાય છે.ક્યારેક પ્રોજેક્ટ સબમિટ કરવાની ફાઇનલ તારીખ આવી જાય કે તો કોડ માં કાંઈક error આવી જાય. અને મન માં તો એજ વિચાર હાલતો હોય કે આની માટે હું ChatGPT વાપરું કે પછી Claude? અને કોક વાર તો એવું જ લાગે કે exam ની તૈયારી કરતા વધારે સમય તો આ વિચારવામાં જ જાય છે કે બે માંથી સારું ક્યુ? અને ક્યુ સિલેક્ટ કરું?
તો મિત્રો, આ આર્ટિકલ પ્રોપર વાંચ્યા પછી તમારું confusion 100% clear થય જાશે.
આનાથી તમને શું શું લાભ થાશે?
- Time Saving – સાચું ટૂલ સિલેક્ટ કરો તો, 3 કલાક નું કામ ખાલી 30 મિનિટ માં જ થય જાય
- Money Saving – ફ્રી version નો સ્માર્ટ યુઝ કરો, સબસ્ક્રિપ્શન માં ખોટા પૈસા નો બગાડો
- Students – Essay, Notes, Coding આ બધું એક જ જગ્યા એ
- Business – Email, Report, Client Proposal આ બધું એક જ ક્લિક માં
Table of ContentsToggle Table of ContentToggle
ChatGPT અને Claude - આ છે કોણ ?
ChatGPT અને Claude - આ છે કોણ ?
ChatGPT –
OpenAI કંપની એ ChatGPT 30 નવેમ્બર 2022 ના દિવસે લોન્ચ કર્યું. જયારે આ માર્કેટ માં આવ્યું ત્યારે આખી માર્કેટ નો હોશ ઉડી ગયો. અને અત્યાર ની લેટેસ્ટ version GPT-5 માં તો જોરદાર ફીચર્સ છે. – Image Generation, Voice Chat, Web Browsing આ બધું જ એક માં જ. આ AI ની દુનિયા માં બોલિવૂડ નો સુપર હીરો છે.
Claude –
Anthropic કંપની એ Claude 14 માર્ચ 2023 ના દિવસે લોન્ચ કર્યું. આ થોડું ઓછું પોપ્યુલર છે પણ આનો પાવર underestimate નય કરવાનો. આની માટે સેફ્ટી તો પેલ્લી priority છે. દર વખતે સાચો જ જવાબ આપે છે.
ટૂંક માં કવ તો ChatGPT ક્લાસ નો પોપ્યુલર છે, અને Claude ક્લાસ નો ટોપર છે
Coding Battle - Real Example હારે.
Coding Battle - Real Example હારે.
મિત્રો, જો આપડે ChatGPT અને Claude ના લેટેસ્ટ version ની Battle કરાવીએ ને તો Claude જ જીતે છે. Claude ના લેટેસ્ટ version Opus-4 નો coding accuracy પાવર 95% છે. અને ChatGPT ના લેટેસ્ટ version GPT-5 નો accuracy પાવર 85% છે. આ બેય વચ્ચે 10% નો ફેર છે. છે અને કોડિંગ accuracy માં 10% બવ વધારે ઈમ્પોર્ટન્ટ છે.
હાલો એક Real Example લય ને સમજીએ –
તમે એક પ્રોજેક્ટ Website બનાવવાનો પ્રોજેક્ટ લીધો છે, હવે તમે તમારા પ્રોજેક્ટ નું ડિસ્ક્રિપ્શન Claude ને આપો, એ તમને પેલા કે બીજા attempt માં તો working code આપી જ દેશે. અને હવે એ સેમ ડિસ્ક્રિપ્શન ChatGPT ને આપો, એ તમને 4 થી 5 અત્તેમ્પ્પ્ત માં વૉરકિંગ કોડે આપશે.
કામ તો બેય કરે છે પણ ફાસ્ટ Claude કરે છે.
Writing Comparison
Writing Comparison
| Feature | ChatGPT | Claude |
|---|---|---|
| Coding Accuracy | 85 % | 95% |
| Creative Writing | Good | Excellent |
| Image Generate | Yes | No |
| Voice Chat | Yes | Limited |
| Context Window | 128k tokens | 200k tokens |
| Safety & Honesty | Good | Excellent |
Step-by-Step Guide - સાચું અને તમારા કામ ટૂલ સિલેક્ટ કરો
Step-by-Step Guide - સાચું અને તમારા કામ ટૂલ સિલેક્ટ કરો
1. સૌથી પેલા તો એ decide કરો કે તમારે exactly કામ શું કરાવવું છે? - જેમ કે Image Generation, Coding, Writing, Voice chat.
2. પછી એક લિસ્ટ બનાવો કે તમારા કામ માટે ક્યુ AI ટૂલ બેસ્ટ છે.
3. હવે તમે જે ટૂલ સિલેક્ટ કર્યું એની પાસે તમારું કામ કરાવી જોવો, કે શું એ બરાબર કરે છે કે નય ?
4. આ રીતે તમે તમારા કામ મુજબ બેસ્ટ AI Tools સિલેક્ટ કરી શકો અને વાપરી શકો.
ફાયદા અને નુકશાન - ChatGPT
ફાયદા અને નુકશાન - ChatGPT
ફાયદા
- Image Generation
- Voice Chat
- GPTs Custom Bots
નુકશાન
- પ્રો પ્લાન બવ જ મોંઘુ છે
- કોક વાર ઓવરકોન્ફિડન્સ માં ખોટો જવાબ આપે છે
ફાયદા અને નુકશાન - Claude
ફાયદા અને નુકશાન - Claude
ફાયદા
- Coding માં accuracy છે 95%
- Honest અને સેફ answer આપે
નુકશાન
- ફોટા નથી બનાવતું
- Voice Features લિમિટેડ છે
